કચ્છી રાજગોર –
મૂળગામ કચ્છ નાંગલપુરના હાલ જોગેશ્વરી પરેશભાઇ (ઉં.વ. ૪૭) મુંબઇ મધ્યે તા. ૫-૭-૨૫ શનિવારના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. મંજુલાબેન ચુનીલાલ જેસરગોરના સુપુત્ર. અલ્પાબેન (વંદના)નાં પતિ. વંશનાં પિતા. સ્વ. લક્ષ્મીબેન મમુભાઇના પૌત્ર. ગામ બિદડા હાલ લોઅર પરેલના સ્વ. ભચીબાઇ વીશનજી વીરાણીનાં દોહીત્ર. તરૂણનાં નાનાભાઇ. ગામ મસ્કાના લક્ષ્મીબેન લાભશંકર ઉગાણીના જ માઇ. બન્ને પક્ષની સાદડી તા. ૭-૭-૨૫ના સોમવારના સાંજે ૪થી ૬. ઠે. કેશવગોરે સ્મારક, સ્મૃતિ, આરે રોડ, ગોરેગાંવ (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
