કચ્છી મોઢ વણિક –
કચ્છ માંડવી નિવાસી, હાલ ઘાટકોપર, પારસભાઈ મહેતા (ઉં. વ. ૭૨) તા. ૩૦-૬-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુબેન ચીમનલાલ મહેતાના સુપુત્ર. સ્વ. કમળાબેન જમનાદાસ પારેખના જમાઈ. હેમાક્ષીબેનના પતિ. ચિંતનના પિતાશ્રી. કીંજલના સસરા. તે કૌશિકભાઈ, ભદ્રા નિતિન ભગત, હર્ષા યોમેશ પારેખના ભાઈ. પ્રાર્થનાસભા તા. ૪-૭-૨૫, શુક્રવારના ૫ થી ૭. અગ્રસેન હૉલ, સ્વામિનારાયણ મંદીરની ઉપર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
