કચ્છી લોહાણા –
કચ્છ ગામ અંજાર, હાલ મઝગામ, સ્વ. પ્રેમાબાઈ પ્રાગજી રણછોડદાસ ઠક્કરના પુત્ર ઝવેરીલાલ (ઉં. વ. ૮૫) સ્વ. પ્રભાબેન ધરમશી શામજી જેરામાણીના જમાઈ. સ્વ. જયાલક્ષ્મીના પતિ. સ્વ. અનિરુદ્ધ, કપિલ, રાકેશના પિતા. સ્વ. પુરુષોત્તમભાઈ, વિશનજીભાઈ, સ્વ. મગનલાલ, અમૃતલાલ, નરેન્દ્રભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. શાંતાબેન, ગં.સ્વ. લિલાવતીબેન, હીરાગૌરી, ભારતી, માલતીના ભાઈ. ગં.સ્વ. નંદાબેન, જયશ્રી, વૈશાલીના સસરા રવિવાર, તા. ૨૯-૬-૨૫ના રામશરણ પામેલ છે. બંને પ્રક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩-૭-૨૫ના સાંજે ૫.૩૦થી ૭, ગોપુરમ હોલ, ડૉ. આર.પી. રોડ, મુલુંડ (૫). (લૌકિક વ્યવહાર બંધ છે.)
For more details… Contact 9322529232 / 9324483455
