કચ્છ ગામ ખારાઈ, હાલ મુલુંડ, સ્વ. લીલાધર અરજણ ભીંડેના ધર્મપત્ની ગં.સ્વ. શારદાબેન (ઉં. વ. ૮૦) ઋક્ષ્મણીબેન કાશીરામ રાયમંગ્યાના સુપુત્રી. તરૂણભાઈ, યોગેશભાઈ, નીતાબેનના માતા. જ્યોતિબેન, ભૂમિકાબેન, રાજેશભાઈના સાસુ. જીજ્ઞેશ, સંકેત અને શ્રૃતિના દાદી. યોગીની અને જીનલના દાદીસાસુ તા. ૩૦-૬-૨૫ના રોજ રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૭-૨ ૫ના ગુરુવારના ગોપુરમ હોલ, આર.પી. રોડ, મુલુન્ડ(વે મુલુન્ડ (વેસ્ટ), ૫.૩૦ થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.
For more details… Contact 9322529232 / 9324483455
