
કચ્છી લોહાણા –
સ્વ. જશોદાબેન મેઘજી મુલજી કેસરિયા ગામ નરેડો હાલ મુલુંડના વચેટપુત્ર મુરલીધર (ઉં. વ. ૮૧) તે સ્વ. ભગવતીબેનના પતિ. માલતી જગદીશ, ભારતી જયેશના સસરા. તે સ્વ. ગંગાબેન દયારામ વિસનજી કતીરા ગામ મુધાનવાળાના મોટા જમાઇ.તે સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. ત્રિવેણીબેન કતીરા, સ્વ. દલસુખભાઈ, ગં. સ્વ. મંજુલાબેન મહેન્દ્ર કોટકના ભાઇ. તા. ૩૦-૬-૨૫ સોમવારના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨-૭-૨૫ બુધવારે ગોપુરમ હોલ, ડો. આર. પી. માર્ગ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, સાંજે ૫.૩૦થી ૭. મુલુંડ (૫.)
For more details… Contact 9322529232 / 9324483455
