મોટા આસંબિયાના ચિંતન (પપ્પી) ચંદ્રકાંત સાવલા (ઉં. વ. ૪૨) તા. ૨૩.૬.૨૫ ના અવસાન પામેલ છે. માતુશ્રી નિરંજના ચંદ્રકાંત સાવલાના સુપુત્ર. દીશી, વંશીના પપ્પા. નીલમ (અવની), કુંજલના ભાઈ. પ્રાર્થનાસભા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. ૨ થી ૩.૩૦. નિ. ચંદ્રકાંત ખીમજી સાવલા : મથુરા બિલ્ડીંગ, બ્લોક નં. ૪, મહાત્મા ફલે રોડ, ડોંબિવલી (વેસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
