
નાગનેશ નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. દમયંતી હર્ષદરાય દવે (ઉં. વ. ૮૬) તે અવની, હર્ષા અને તુષારક્રાંતિના મમ્મી. અમિતકુમાર, તુષારકુમાર તથા અ. સૌ. સ્મિતાના સાસુ તા. ૨૫-૬-૨૫ના કૈલાસનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૬-૨૫ના ૫થી ૬.૩૦. ઠે. બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
