કચ્છી લોહાણા –
અ. સૌ પુષ્પાબેન ગોપાલજીભાઈ કાકુભાઈ સોનાગેલા કચ્છ ગામ નલીયાના સુપુત્રી લીનાના પતિ લલીતભાઈ ખોસા (ઉં. વ.૪૭) તે શીનના પિતા. શ્રીમતી જીજ્ઞા ચેતનકુમાર સોનાગેલાના બનેવી. સરલાબેન મોતીરામ ખોસાના સુપુત્ર, અમિત ખોસાના ભાઈ. તા. ૨૪/૬/૨૫ મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬/૬/૨૫ ગુરૂવારના ૫:૩૦ થી ૭:૦૦. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, ચોથે માળે, મલ્ટી પર્પસ રૂમ. કામા લેન, ઘાટકોપર વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
For more details… Contact 9322529232 / 9324483455
