
ભાદરવા નિવાસી હાલ ઘાટકોપર નયનાબેન શાહ તે નવીનચંદ્ર ભોગીલાલ શાહના ધર્મપત્ની. સ્વ. ધનલક્ષ્મીબેન ને સ્વ. ભોગીલાલભાઇ શાહના પુત્રવધૂ. રવિવાર, તા. ૨૨-૬-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. નિમેષ, ચેતન, નીરવના માતુશ્રી. મેઘના, કાજલ, દિપાલીના સાસુ. કુણાલ, દિવ્યા, કરિનાના દાદીમા. પાદરા નિવાસી સ્વ. કમલાબેન ને સ્વ. ચંપકલાલ શંકરલાલ ચોકસીના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૬-૬-૨૫ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ગરોળીયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
For more details… Contact 9322529232 / 9324483455
