શ્રી માંગરોળ દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ –
મૂળ માંગરોળ નિવાસી હાલ કાંદિવલી શ્રી વિનયચંદ્ર દુર્લભદાસ શાહ (ઘડિયાળી), ઉં. વ. 89, તે સ્વ. વ્રજલક્ષ્મી અને દુર્લભદાસ મુળજી શાહના દીકરા, સ્વ. ચંદ્રિકાના પતિ, કલ્યાણી, સંજય, પ્રીતિ, પંકજના પિતા, અમિત, કશ્યપ, કલ્પના અને પૂર્વીના સસરા, સ્વ. નિર્મળા, સ્વ. કિશોરદાસ, નરેન્દ્ર, ઘનશ્યામ,સ્વ. શશીકલા, મધુસુદન, વાસંતી, નીલા, મનોજના ભાઈ, સરગમ, મૈત્રેયી, નક્ષત્ર, હિમનીશ, હિતૈશી અને સંસ્કૃતિના દાદા, જાગૃતિ, જયેશ, સ્વ. નીલેશ, સ્મિતા, રૂપલ રક્ષિત, અમિતના કાકા, મંગળવાર 24 જૂન 2025ના શ્રીજીચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરુવાર, 26 જૂન 2025ના સાંજે 4થી 6 વાગ્યે, સ્થળઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ચોથા માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, સ્ટેશન પાસે, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ – 67.
For more details… Contact 9322529232 / 9324483455
