
સ્વ. સરલાબેન સ્વાલી (ઉં. વ. ૮૪) તે સ્વ. મુલરાજ દામોદર સ્વાલીના ધર્મપત્ની. હમીર, નિખિલ, માધવી ભરત દલાલના માતુશ્રી. સ્વ.કાનજી માધવજી ધામણીના પુત્રી. તે આશા હમીર તથા લુસિન્દા નીખીલના સાસુજી. ધવલ, મેધાવી હાર્દિક ભાટીયા, રીતુ પંકજ, ડિમ્પલ ગેવિનના દાદી. તથા ખુશી દિશિત ખારાના નાની. રવિવાર, તા. ૨૨-૬-૨૫ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનસભા મંગળવાર તા. ૨૪-૬-૨૫ના બાલભવન બાલ્કનજી બારી રોડ, ઘાટકોપર (ઇસ્ટ), રાજાવાડી સાંજે ૪.૩૦થી ૬.
For more details… Contact 9322529232 / 9324483455
