
કચ્છી સારસ્વત બ્રાહ્મણ –
જોશી બ્રહ્મસ્પતિ ઉર્ફે ચત્રભુજ કરુણાશંકર સોનપાર (ઉં. વ. ૯૦) તા. ૨૧-૬-૨૫ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. રમીલાબેનના પતિ. તે ક્રિષ્ણા અને પરેશના પિતાજી. અ. સૌ. ગીતાબેન અને રોનક જોબનપુત્રાના સસરા. તે સ્વ. દમયંતિબેન, ગોદાવરીબેન અને સ્વ. વિઠ્ઠલદાસ કરુણાશંકરના નાનાભાઇ. તે સ્વ. શાંતાબેન સુંદરજી રાડિયા નારાયણ સરોવરવાળાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૩-૬-૨૫ સોમવારના સાંજે ૫થી ૭. ઠે. સારસ્વતવાડી ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
