
સરડોઈ નિવાસી હાલ ઘાટકોપર બાબુલાલ છોટાલાલ પંડયા (ઉં.વ. ૧૦૩) બુધવાર, તા. ૧૮-૬-૨૫ના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ભૂપેન્દ્રભાઈ, ભાનુપ્રસાદ, હરેશભાઈ, સ્વ. વિમલાબેન, અ. સૌ. કુસુમબેન, અ.સૌ. આશાબેનના પિતાશ્રી. સ્વ. રમેશકુમાર કાંતિલાલ, પ્રવિણચંદ્ર ભોગીલાલ, નરેન્દ્રકુમાર લક્ષ્મીરામ ગોર, જશુમતીબેન, કુમુદબેન, ઉષાબેનના સસરા. ધર્મેશ, હિમાંશુ, સચિન, જીજ્ઞા અજયકુમાર, હેતલ દેવાંગકુમાર, પૂર્વી સાગરકુમાર, દિપ્તી દેવાંગકુમારના દાદા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૦-૬-૨૫ના ૪ થી ૬ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.