સ્વ. જશવંતલાલ શંકરલાલ શાહ (પુંસરી) હાલ ડોમ્બિવલી, રવિવાર તા. ૧૫-૬-૨૫ના નિધન થયેલ છે. તે સ્વ. પુષ્પાબેનના પતિ. પ્રશાંતભાઈ, નૈમિષાબેન, બેલાબેનના પિતાશ્રી. બીનાબેન, મિતેશકુ માર, હેમાંગકુમારના સસરા. મહેક, નિયતિ, નુપુર, પ્રિયલ, મનનના દાા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯-૬-૨૫ના ગુરુવારે સાંજે ૪ થી ૬. માધવાશ્રમ મંગળ કાર્યાલય, રઘુવીર નગર, માનપાડા રોડ, ડોમ્બિવલી પૂર્વ. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.
