
કચ્છ કડવા પાટીદાર કચ્છ ગામ ઉખેડા હાલ ઘાટકોપર નિવાસી ડો. નવીન પ્રેમજી પટેલ (ઉં. વ. ૭૨) તા. ૧૪-૬-૨૫ના શનિવારના રામશરણ પામેલ છે. તે સ્વ. કુંવરબેન પ્રેમજી માવજીના સુપુત્ર. સ્વ. મેઘજીભાઇ, ગંગદાસભાઇ, શાંતાબેનના ભાઇ. ડો. પૂર્વી, ડો. કૃતી, હાર્દિકભાઇના પિતાશ્રી. ડો. જુગલના સસરાની પ્રાર્થનાસભા તા. ૧૭-૬-૨૫ મંગળવારે સાંજે ૪થી ૫.૩૦. ઠે. પાટીદાર વાડી, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).
