કચ્છી લોહાણા –
ગામ હરૂડી હાજાપુર હાલ મઝગામ (મુંબઇ) સ્વ. દેવજી વીસનજી જોબનપુત્રાની પુત્રવધૂ. સ્વ. નર્મદાબેન જમનાદાસભાઇ વસનજી તન્નાની સુપુત્રી ગં. સ્વ. ભાવના પ્રફુલ જોબનપુત્રા (ઉં. વ. ૬૩) તે નિશા મયુર ઠક્કરના માતુશ્રી. તે રમેશ પ્રકાશ અશ્વિન (ભગવાન) દિનેશના ભાઇની ધર્મપત્ની. ભારતી પ્રવીણ ઠક્કરના બહેન. ગં. સ્વ. કુસુમ શશીકાંત રૂપારેલ અને સ્વ. ચંદા કિશોરભાઈ સેજપાલના ભાભી શનિવાર, તા. ૧૪-૬-૨૫ના મઝગામ મધ્યે રામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૬-૬-૨૫ના ૫.૩૦થી ૭. ઠે. પવાણી હોલ, મહાજનવાડી, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
