કચ્છી લોહાણા –
સ્વ. ધરમશી ભગવાનજી તન્ના (રવાણી) ગામ ભુજના ધર્મપત્ની ગં.સ્વ. દમયંતીબેન (ઉં. વ. ૮૪) તે હાલે થાણા તા. ૯-૬-૨૫, સોમવારના શ્રીરામશરણ પામેલ છે. તે વેલજી દેવકરણ સોમૈયા (પીપરાણી) ગામ ગુંદાલાની સુપુત્રી. પ્રિતી તુલસીદાસ ભલ્લા, ગં.સ્વ. અલકા જગદીશ જોબનપુત્રા, મનીષ અને કેતનના માતુશ્રી. ભાવના અને કાશ્મીરાના સાસુજી. તે રજનીકાંત (બબુભાઈ), સ્વ. નવીનભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. દેવયાનીબેન અને સ્વ. કુસુમબેનના ભાભી. વીણાબેનના જેઠાણી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૨-૬-૨૫ને ગુરુવાર ૫ થી ૭, ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
