ઘાટકોપર નિવાસી કંચનબેન કાંતિલાલના પુત્ર દેવેન્દ્રભાઇ (ઉં. વ. ૮૫) તે સરોજબેનના પતિ. જતીન, સીમા, પ્રીતિ-પંકજ, અવની-મિતેશના પિતા-સસરા. ઋષિત-ધરા, સમીત-શોનાલી, કશ્વિના દાદા. તરુણભાઇ, સ્વ. કિરીટભાઇ, જવાહરભાઇ, સ્વ. કૈલાસબેન, સ્વ. કોકિલાબહેન, સુરેખાબેન, હર્ષાબેનના ભાઇ. મંગલદાસ શિવલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા : સોમવાર ૯ જૂન ૨૦૨૫. ઠે. કક્રૂન બેન્કવેટ હોલ, એલ.બી.એસ. માર્ગ, આર.સીટી મોલની સામે, ઘાટકોપર (વેસ્ટ), સાંજે ૪થી ૬.
