કચ્છી રોજગોર –
સંજય શંકરજી જોષી (ઉં. વ. ૫૫) ગામ ભુજ હાલે ઘાટકોપર ૩-૬-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન કેશવજી શંકરજી જોશી (મદ્રાસવાળા)ના પુત્ર. તે નીતાબેનના પતિ. વૈદિક તથા રાજવીના પિતા. અ. સૌ. પ્રજ્ઞાબેન રાજેશભાઈ માકાણીના ભાઈ. સ્વ. રમીલાબેન મોહનલાલ મોરારજી જેસરેગોર (ગામ પત્રી)ના જમાઈ. સ્વ. લક્ષ્મીબેન શંકરજી મોહનજી માલાણીના દોહીત્ર. તેમની પ્રાર્થનાસભા ૫-૬-૨૫ના ૪ થી ૬. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, ૧લે માળે, જોષી લેન, રામજી આશર સ્કૂલની સામે, ઘાટકોપર (ઈ.).