કચ્છી લોહાણા –
કચ્છ ગામ કોારા હાલ મીરારોડ, પ્રવીણચંદ્ર સ્વાર (ઉં.વ. ૬૭) તા. ૨-૬-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. વસંતબહેન અને સ્વ. લક્ષ્મીદાસ વેલજી સ્વારના પુત્ર. જયશ્રીબહેનના પતિ. પૂજા સૌરભ જોષીના પિતાશ્રી. સ્વ. નવીનચંદ્ર, મહેશભાઈ, ગીરીશભાઈ, પુષ્પાબહેન વિઠ્ઠલદાસ દાવડા, ભગવતીબહેન દિલીપભાઈ ચગસોતાના ભાઈ. સ્વ. શાન્તાબહેન, સ્વ. ગોપાલજી નેરસી કતિરા કચ્છ કોટેશ્વરવાળાના જમાઈ, પ્રાર્થનાસભા ૫-૬-૨૫ના ૫.૦૦ થી ૬.૩૦. શ્રી લોહાણા મહાજનવાડી, પહેલે માળે, પવાણી હોલ, મુલુંડ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.