
કચ્છી લોહાણા –
અ. સૌ. મનોરમા હીરાલાલ મૃગ, ઉંમર વર્ષ 84, (કચ્છ ગામ જખૌ, હાલે મુલુન્ડ) ગુરૂવાર, તા. 29/5/2025 ના રામચરણ પામ્યા છે. શ્રી હીરાલાલ મૂળજી મૃગના ધર્મપત્ની, દર્શના સૌરભ કેસરિયા ના માતા, સ્વ. કસ્તુરબેન ખટાઉ દયાળજી દૈયાના પુત્રી, આકાંક્ષા રાહુલ ઠક્કરના કાકીજી, તે સુરેશભાઈ ખટાઉ દૈયા, સ્વ. કાશીબેન હરિરામ ચંદન ના બેન, જીજ્ઞા સૌરભ (રાજા) અનમ, ચૈતાલી જયસિંહ ઠક્કર, રાહુલ જયસિંહ ઠક્કર ના કાકી, ગોદાવરીબેન એન. ઠક્કર, વિજયસિંહ સાવિત્રીબેન જે દાવડા, જયસિંહભાઈ, અરવિંદભાઈ ના ભાભી. ઋષા, પાશવી, જેનિશ ના નાની, ધૃતિ, હૃદયના દાદી.
બંને પક્ષની પ્રાર્થના સભા: શનિવાર તારીખ 31-5-2025 ના સાંજે 5 થી 7, કાલિદાસ મેરેજ હોલ પરસોતમ ખેરાજ રોડ, મુલુંડ વેસ્ટ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
