કચ્છ ગામ બાયઠ હાલે કાંદિવલી, મનસુખ રવજી નિર્મળ (ઉં. વ.૬૯) તા.૨૫/૫/૨૫ રવિવારના રામશરણ પામેલ છે. તે સ્વ. રવજી વિશ્રામ તથા સ્વ. ટબાબેન (મણીબેન)ના સુપુત્ર, વાવે ગૌરીબેનના પતિ. દિપાલીના પિતાશ્રી. મહેન્દ્ર, સ્વ.મધુબેન, પુષ્પાબેન, સ્વ. જયાબેન, ગોદાવરીબેન, સ્વ.રસીલાબેનના ભાઈ. ગં. સ્વ. ૩૬ નર્મદા બેન ડુંગરશી લિયાના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર તા.૨૮/૫/૨૫નાં ૪ થી ૫. પાંજીવાડી, કાંજુરમાર્ગ
