મોણપરવાળા હાલ ઘાટકોપરના સ્વ. મંજુલાબેન નટવરલાલ મહેતાના સુપુત્ર નીતીન મહેતા (ઉં.વ. ૭૧), હર્ષાબેનના પતિ, રોહન અને નિધિના પિતાશ્રી. સાગર અને મોનાલીના સસરા. હર્ષદભાઈ, ચારુબેન પ્રવિણભાઈ સંઘવી અને જ્યોતિબેન સુરેશભાઈ મહેતાના ભાઈ. (હેમાબેનના દિયર.) જાફરાબાદવાળા નારણદાસ અંદરજી મહેતાના જમાઈ રવિવાર, તા. ૨૫-૫-૨ ૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૭-૫-૨૫ના ૫થી ૭. ઠે: મહારાજા અગ્રસેન ભવન બેન્કવેટ હોલ, ત્રીજે માળે, સ્વામિનારાયણ મંદિર ઉપર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (પૂર્વ), લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
