
મુલુંડ નિવાસી, સ્વ. હસમુખભાઈ રતનશી અનમના ધર્મપત્ની બાળાબેન (ઉં.વ. ૭૯) શનિવાર તા.૨૪-૫-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે મિતેશ, અમીત તથા જયના માતુશ્રી. તે ધ્વનિ, નેહા તથા સ્વાતીના સાસુ. તે આર્યન, મનન તથા મહેંદીના દાદી. સ્વ. રમણીકભાઈ તેમ જ ચંપાબેનના સુપુત્રી. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૬-૫-૨૫ના રોજ કાલીદાસ મેરેજ હોલ, પી.કે.રોડ, મુલુંડ(વેસ્ટ)માં બપોરે ૪થી ૬.
