નોંઘણવદર નિવાસી હાલ ઘાટકોપર બાબુલાલ વનમાળીદાસ શાહના સુપુત્ર સ્વ. અરવિંદભાઇના ધર્મપત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૮૨) તા. ૨૨-૫-૨૫ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે અનિલભાઇ-દક્ષાબેન, ખાંતીભાઇ-શોભનાબેન તથા હંસાબેન શરદકુમાર વોરાના ભાભી. નીતાબેન મોહિતકુમાર, શીલાબેન જયેશકુમાર, રાકેશભાઇ-સ્નેહલબેન, જીજ્ઞેશભાઇ-સેજલબેનના માતુશ્રી. મોટી વાવડીવાળા સ્વ. મોહનલાલ નાગજીભાઇ દોશીના સુપુત્રી. સ્વ. મનસુખભાઇ તથા સ્વ. શશીકાંતભાઇના બેન. સાદડી તા. ૨૩-૫-૨૫ના સાંજે ૪થી ૮. ઠે. રાકેશ અરવિંદભાઇ શાહ, ૨૧૫-૬૦૩, દર્શન, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
