હાલ ઘાટકોપર નિવાસી પરિમલ મધુસુધન મહેતા (ઉં.વ. ૭૦) તા. ૨૨-૫-૨૫ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે શોભનાબેનના પતિ. વિશાલ તથા વૈશાલીના પિતા. પ્રતિકકુમાર તથા પુજાબેનના સસરા. શારવના નાના. ઝિવાના દાદા. પ્રદીપભાઈના ભાઈ. સ્વ. ચંદુલાલ રતનલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૪-૫-૨૫, શનિવારે ૪થી ૬. શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોષી લેન, એમ.જી. રોડ, અપોઝિટ રામજીઆસર સ્કૂલ, ઘાટકોપર (ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
