
ગામ સુવઇના જેવીબેન રામજી ભીમશી સાવલાના સુપુત્ર નાગશી (ઉં.વ. ૫૬), શનિવાર, તા. ૧૭-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રભાબહેનના પતિ. દિશા, વિવેક, વિરતીના પિતાશ્રી. જીજ્ઞેશ, રાજેશ, સુનિતાના સસરા. ચહેકના દાદા. જયશ્રીબેન ગાંગજી મોતા, પ્રભાબેન શાહના વેવાઇ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૬-૫-૨૫ના સવારના ૧૦.૩૦થી ૧૨. ઠે.શ્રી થાણા વર્ધમાન સ્થા. નૌકાવિહારની સામે, થાણા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
