
રેણુકાબેન ભૂપેન્દ્રભાઇ મહેર (ઉં. વ. ૮૦) (ગામ માંગરોળ) હાલ, ઘાટકોપર તે છગનલાલ મહેરના પુત્રી. વિશાલ અને વૈશાલીના માતા. ખ્યાતિ મહેર અને ચીરાગ શાહના સાસુ. સાહિલ, આન્ય અને અંજલીના દાદી. અર્નવ અને આહનાનાં નાની તે તા. ૧૨-૫-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૫-૨૫ના ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ-ઇ-૯૩, ગરોડિયા નગર, ઘાટકોપર (ઇ) લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
