
મૂળગામ ગરણી હાલ દહિસર, સ્વ. લાભુબેન અને સ્વ. નાગજીભાઈ સવાણી (ઠક્કર)ના પુત્ર તથા સ્વ. દ્વારકાદાસ મુકુન્દજી પોપટના જમાઈ. નાનાલાલ ઠક્કર (ઉં. વ. ૮૩) તે ઈલાબેનના પતિ. ચેતનભાઈ, અજયભાઇ, જયેશભાઇના પિતા. બબીતા, શિલ્પા તથા પાવનીના સસરા. ૧૨/૫/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૫/૨૫ના ૫ થી ૭. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકરમંદિર પાસે, એ.વી.રોડ, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
