નારાણપરના માતુશ્રી લક્ષ્મીબેન શાંતિલાલ વોરા (ઉં. વ. ૮૭) તા. ૧૦-૫-૨૫ના અવસાન પામેલ છે. તેજબાઈ હીરજીના પુત્રવધૂ. સ્વ. શાંતીલાલના પત્ની. નવીન, ગીરીશ, જીતેન્દ્ર, પ્રેમીલા, જ્યોતિના માતા. ડુમરા જેતબાઇ વાલજી કારાણીના સુપુત્રી. રતનશીના બેન. પ્રાર્થનાસભા શ્રી માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી મહાજનવાડી, માટુંગા (સે.રે.). ટા. : ૪ થી ૫.૩૦. નિ. ગિરીશ વોરા / જીતેન્દ્ર વોરા, ૫૦૧/ ૫૦૨, દેવી કૌશલ્યા કૃપા, ચંદનબાગ લેન, મુલુંડ (વે.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
