કચ્છી ગુર્જર જૈન –
ગામ કચ્છી માંડવીના હાલ મુલુંડ દીલીપભાઇ તે રંભાબેન તારાચંદ જગશી શાહના સુપુત્ર (ઉં. વ. ૭૦) શનિવાર, તા. ૧૦-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. તે જીનેશ-અવની, રૂપાબેન-નિલેશભાઇના પિતાશ્રી. સ્વ. અનિલભાઇ-મધુબેન, મહેશભાઇ-પ્રવિણાબેન, નિર્મળાબેન (જીવતીબેન) – સ્વ. ઇશ્વરભાઇ, કમલબેન-રજનીકાંતભાઇના ભાઇ. તે સ્વ. ગુલાબબેન દોલતભાઇ જેઠાલાલ શાહના જમાઇ. પ્રાર્થના સોમવાર, તા. ૧૨-૫-૨૫ના ૪થી ૬. ઠે. જીવરાજ ભાણજી સભાગૃહ, અશોકનગર, મેહુલ ટોકીઝ પાસે, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
