સાવરકુંડલાવાળા હાલ તિલકનગર, સ્વ. ચંદ્રભાગા ઓધવજી મેહતાના પુત્રવધૂ અ.સૌ. જસવંતી મેહતા (ઉં.વ. ૮૮) તે તુલસીદાસ મહેતાના ધર્મપત્ની. સ્વ. વિનોદરાય, મધુકાંત, સ્વ. બળવંતરાયના ભાભી. પ્રકાશ-તૃપ્તિ, હિતેશ -જ્યોતિ, શીલા – સંજય, આશા – રવિન્દ્ર, અલકા -વિનયના માતુશ્રી. ટીંબીવાળા સ્વ. મગનલાલ માંડલદાસ કીકાણીની પુત્રી. અમીષ – ખ્યાતિ, અમી – ચિત્રાંગ અને બંસરી દર્શનના દાદી, તા. ૫-૫-૨૫ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૫-૨૫ના ગુરુવાર ૫ થી ૭, ઉતોપિઆ બેન્કેટ્સ, યુનિવર્સલ સ્કૂલની બાજુમાં, સહકાર ટૉકીઝની સામે, તિલક નગર, ચેમ્બુર, મુંબઈ -८८.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
