દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન –
વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર, મુકેશભાઈ મહેતા (ઉં. વ. ૬૮) તે સ્વ. લીલમબેન મનહરલાલ મહેતાના સુપુત્ર. સ્મિતાબેનના પતિ. વિરાગ તથા દીપના પિતાશ્રી. અ.સૌ. પુનમના સસરા. અનીલભાઈ તથા રેખાબેન કિરણભાઈ દોશીના ભાઈ. ચંદ્રકાન્તભાઈ વાડીલાલ ડેલીવાળાના જમાઈ તા. ૫-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૮-૫-૨૫ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ૨જે માળે, હીંગવાલા લેન, ઉપાશ્રય રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
