ભાણવડ નિવાસી હાલ ઘાટકોપર કુ. રશ્મિ રતિલાલ મહેતા તે સ્વ. શાંતાબેન રતિલાલ મહેતાના પુત્રી. અનિલ, સ્વ. તરૂલતા, હર્ષીતા, હેમેન્દ્રના બેન. આરતી અને લીનાના નણંદ. નીરવ – ડો. નેહા – અમી – કરણના ફોઈ. ઉષ્મા, ડો. અવિનાશના ફોઈજી શુક્રવાર, તા. ૨-૫-૨૫ના અરિહંતશરણ પામેલ છે. ત્વચા અને નેત્રદાન કરેલ છે. પ્રાર્થનાસભા તા. ૮-૫-૨૫, ગુરુવારના ૧૦ થી ૧૨ મહારાજા અગ્રસેન ભવન, ૩૫૩, ૩જો માળ, ગારોડીયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
