કચ્છી લોહાણા –
કચ્છ ગામ બેરાજાવાળા હાલ મુલુંડ સ્વ. જશોદાબહેન લાલજી ભીંડેના સુપુત્ર વસંતભાઇ (ઉં. વ. ૮૦) તેતા. ૨૯-૪-૨૫ મંગળવારના શ્રીરામશરણ પામેલ છે. સ્વ. મધુબેનનાં પતિ. મનિષ, નિલેશનાં પિતા. ડિમ્પલબેન, અલકાબેનના સસરા. સ્વ. શાંતાબેન ખીમજી પરસોતમ કક્કડના જમાઇ. મોટી બેંરવાળા ગં.સ્વ. લક્ષ્મીબહેન જીવરામ કારિયા, સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણ પવાણી, ગં. સ્વ. રંજનબેન શંકરલાલ કારિયા, ગં. સ્વ. પ્રવીણાબેન પ્રવીણ સચદે, ગં. સ્વ. ઝવેરબેન બાબુલાલ સોમયા, મંજુલાબેન વિજય ચોથાણીનાં ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થના તા. ૨-૫-૨૫ના શુક્રવારે ૫થી ૭. ઠે. પવાણી હોલ, ૧લે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
