ઉના નિવાસી હાલ વાશી ચીમનલાલ પ્રાણજીવનદાસ રાણા (ઉં. વ. ૮૩) તે સ્વ. હંસાબેનના પતિ. હિતેન, સમીર, સનત, અ. સૌ. રક્ષાના પિતા. ભારતી, દિશા, શીતલ, મનીષભાઇ મગનલાલ માવાણીના સસરા. સ્વ. લક્ષ્મીકાંતભાઇ, પ્રવીણભાઇ, સ્વ. તારાબેન જયંતીલાલ, ગં. સ્વ. હંસાબેન મધુકર, હસ્મિતાબેન જીતેન્દ્રના ભાઇ. તથા સ્વ. સુરેન્દ્રભાઇ, સ્વ. ભૂપેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, ગં. સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. અશ્રુબેન, ગં. સ્વ. ભાનુબેનના બનેવી બુધવાર, તા. ૨૩-૪-૨૫ના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૮-૪-૨૫ના ૪.૩૦થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર હોલ, સેકટર ૨૯, વાશી, નવી મુંબઇ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
