શિહોરવાળા હાલ ઘાટકોપર સ્વ. રેખા મહેતા (ઉં. વ.૭૦) જે મુકેશ પ્રવીણચંદ્ર મહેતાના પત્ની. રાજીવ અને યશના માતુશ્રી. પૂજા અને ભૂમીના સાસુ. ચંદ્રભાગા પ્રવીણચંદ્રના પુત્રવધૂ. નગીનદાસ જમનાદાસ દોશીના પુત્રી. જગદીશ, યોગેશ, કલ્પનાના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૪-૨૫ શુક્રવાર, લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયાનગર, ઘાટકોપર (ઇસ્ટ), ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
