કચ્છી લોહાણા –
અંજાર નિવાસી, હાલ મુલુંડ, ગં.સ્વ. સરોજબેન કાંતિલાલ પલણ (ઠોળા પલણ) (ઉં.વ. ૭૭) તે સ્વ. કાંતિલાલ લાલજી પલણના ધર્મપત્ની. નીતા રેખા અને નીકીના માતુશ્રી. શંકરલાલ રાયચન્ના, ધર્મેન્દ્ર ઠક્કર અને સ્વ. યોગેશ પલણના સાસુ તા. ૧૩/૪/૨૫ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૭/૪/૨૫ના શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર આર ટી રોડ, મુલુંડ વેસ્ટ ૫ થી ૬.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
