ગામ વસાઈ હાલ ઘાટકોપર ગં. સ્વ. શારદા જટાશંકર ઉપાધ્યાય (ઉં.વ. ૮૯) તા. ૫-૪-૨૫ના શનિવારે દેવલોક થયેલ છે. તે સ્વ. નયનાબેન, જયશ્રીબેન, વિજયભાઈ, બિમલભાઈના માતુશ્રી. સ્વ. ચક્ષુ, કાજલ કરણ પટેલના દાદી. નેહાબેન, દિનેશકુમાર, પંકજકુમારના સાસુ. પિયર પક્ષમાંથી સોમનાથ મગનલાલ ભટ્ટ તથા નબૂબેનના પુત્રી. સ્વ. જયંતીભાઈ ભટ્ટના બેન. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક વહેવારની પ્રથા બંધ છે. તા. ૧૧-૪-૨૫, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, સમાજ ભવન, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ ચોક, જોષી લેન, એમ. જી રોડ, ઘાટકોપર (પૂર્વ). સમય ૪ થી ૬.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
