કચ્છી વિશા ઓશવાળ જૈન –
દેશલપુર (કંઠી) હાલે મુલુંડના લક્ષ્મીબેન/લાછબાઈ કેશવજી વીરા (ઉં.વ.૮૪) તા. ૪-૪-૨૫ના દેહપરિવર્તન કરેલ છે. હીરબાઈ શામજી ખીમરાજ વીરાના પુત્રવધુ. કેશવજીના પત્ની. માલતી, હર્ષા, માયા, વિજયના માતુશ્રી. ભુજપુર રતનબેન ધારશી નરશીના પુત્રી. હરીલાલ, નિર્મળાના બેન. પ્રાર્થનાસભા શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લઘુ નીસર હોલ, દાદર (વે). ટા. ૪ થી ૫.૩૦.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
