દશા શ્રીમાળી દેરાવાસી જૈન –
પાલિતાણા હાલ ઘાટકોપર પંકજભાઇ ઇન્દુમતી મનહરલાલ કપાસી (ઉં. વ. ૭૧) તે દીપાબેનના પતિ. હીરલ ધારા, ચિંતન-મેઘાના પિતા. રશ્મીનભાઇ તથા બીનાબેન બકુલકુમાર શેઠના ભાઇ. કયારાના દાદા. સસુર પક્ષે સ્વ. હરગોવિંદદાસ કરસનદાસ મહેતાના જમાઇ. તા. ૬-૪-૨૫ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા મંગળવાર, તા. ૮-૪-૨૫ના રાખેલ છે. ઠે. પરમકેશવ બાગ, ઘાટકોપર (વે), ૪થી ૬. ચક્ષુદાન કરેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
