મૂળગામ હળવદ હાલ કાંદિવલી, સ્વ. ભાવિન વ્યાસ (ઉં.વ. ૪૭) ૧/૪/૨૫ના અક્ષરનિવાસી થયેલ છે. તે કોકિલાબેન દેવેન્દ્રભાઈ વ્યાસના પુત્ર. વિભૂતિ તથા સ્વાતિના ભાઈ. મીરાના પતિ. અક્ષરના પિતા. હરીશભાઈ કેશવલાલ ત્રિવેદીના જમાઈ. પ્રફુલભાઇ વિદ્યાશંકર દવેના ભાણેજ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૩/૪/૨૫ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વિ રોડ, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
