કચ્છી લોહાણા –
ગામ અંજાર-કચ્છ, હાલ થાણા તે ગં.સ્વ. મંજુલાબેન નરેન્દ્રભાઈ માધવજી મજેઠિયાના જયેષ્ઠ પુત્ર રાજેશભાઈ (ઉં.વ.૫૭) તે ગીતાબેનના પતિ. તે આકાશના પિતાશ્રી. તથા ફોરમના સસરા. ગામ વરસામેડીવાળાના કરશનદાસ રાઘવજી માણેકના જમાઈ. તે અનીલાબેન હરીશભાઈ, ભાવના શૈલેષભાઈ તથા મનીષના ભાઈ. દિવ્યાના જેઠજી. ૨૫-૩-૨૫ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૭-૩-૨૫ના ૫ થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર.પી.રોડ, મુલુંડ (વે.)
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
