કચ્છી લોહાણા –
કચ્છ ગામ ભુજ, હાલે મુલુન્ડ નિવાસી સ્વ. મંજુલાબેન તુલસીદાસ સોનેતાના પુત્ર જિતેન્દ્ર (જીતુમામા) (ઉં.વ. ૬૩) મંગળવાર, તા. ૨૫-૩-૨૫ના કૈલાસવાસી થયા છે. તે રેખાબેનના પતિ. તે સ્નેહા તથા ધવલના પિતા. અમિત અને અલ્પાના સસરા. સ્વ. ચંદ્રા (બેબીબેન) રસિકભાઈ ગણાત્રા, સ્વ. દિલીપભાઈ, સ્વ. જંયતિલાલના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૭-૩-૨૫ના ૫થી ૭ આર્ટ ઓફ લિવીંગ, પરમેશ્વરી સેન્ટ્રલ, ડી-૨, મદન મોહન માલવિયા રોડ, અચીઝા હોટલ પાસે, એમટીએનએલ કોલોની, મુલુન્ડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
