દૌલતી નિવાસી હાલ મુલુંડ અશોકભાઇ નાગરદાસ શાહના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ. વ. ૬૩) શુક્રવાર તા. ૧૦-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન નાગરદાસ શાહના પુત્રવધૂ. તે અમી અને જીનેશના માતા. હેમંતકુમાર અને ધ્વનિના સાસુ. દીપચંદ હરિચંદ શાહના પુત્રી. માતૃવંદના ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના સવારના ૯.૦૦ કલાકે શીશુકુંજ હોલ, એસ.એલ. રોડ, મુલુંડ (વેસ્ટ).
ભૃગુપુર નિવાસી હાલ મુલુંડ સ્વ. કમળાબેન જેઠાલાલ નાનચંદ શાહના સુપુત્ર. સ્વ. નવીનચંદ્રનાં ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૮૫) તા. ૧૩-૧૦-૨૫ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે રાજુલા, નિલેશ, જયેશ, પ્રિતીના માતુશ્રી. નરેન્દ્રકુમાર, મયુરી, અનીતા, ચિરાગકુમારના સાસુ. સ્વ. મણીલાલ માણેકલાલ શાહના સુપુત્રી, સ્વ. વસંતલાલ, સ્વ. કંચનબેન, સ્વ. વિમળાબેન નરોતમદાસ મઠિયા. સ્વ. શાંતાબેન દલીચંદભાઇ કોઠારી, સ્વ. હસમુખભાઇના નાનાબહેન, નિશિત, મનન, પ્રિયાંક, ક્રિષ્ણા-અમીત, મેહુલ, જશના દાદી તથા નાની. લૌકિક વ્યવહાર – સાદડી પ્રથા બંધ રાખેલ છે.
સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નિર્મળાબેન અમીચંદભાઇ મહેતાના સુપુત્ર દિલીપભાઇ (ઉ.વ.૭૨) મંગળવાર તા. ૧૪-૧૦-૨૫ના અરિહંતશરણ પામેલ છે. કીર્તિદાબહેનના પતિ શ્વેતા, ડો. બિનોલી તથા ધ્રુવના પિતાશ્રી. કોરલ તથા નૈતિકના સસરા. સ્વ. વીરબાળાબેન રજનીભાઈ વોરા, હાલ માટુંગાના જમાઇ. હર્ષદભાઇ, સુશીલાબેન, સ્વ. સુધાબેન, પ્રતિમાબેન, રેખાબેન તથા નીતાબેનના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના સવારના ૧૦થી ૧૨. ઠે. ભાનુશાલી બેન્કવેટ, તિલક રોડ, ઘાટકોપર (४२८).
રાણપુર નિવાસી હાલ વાશી શશીકાંતભાઇ મોહનલાલ પરીખ (ઉં. વ. ૯૩) તા. ૧૩-૧૦-૨૫ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઉપાબેનના પતિ. જયંત, નીતા પંકેશ મોદી, નીના રાજીવ વોરાના પિતા. સૌ. ડોલીના સસરા. સ્વ. સવાઇલાલ વોરાના જમાઇ. જીમી-હેતા, પુલિન-કોમલના દાદા. મધુબેન, જશુબેન, ઇંદુબેન, ધીરેન્દ્રભાઈ તથા રમેશભાઇના ભાઇ. સાદડી તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોટી ખાખરના શ્રી પ્રવિણ કુંવરજી શાહ (મારૂ) (ઉં.વ. ૮૩) તા. ૧૩-૧૦-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઇ કુંવરજીના સુપુત્ર. કવિતા (કેસર)ના પતિ. બીરેન, દીપાના પિતાશ્રી. રમેશ, સ્વ. ધિરજ, છસરાના મંજુબેન હરીલાલ ગાલા, થાણાના ભાનુબેન દીલીપ કામથે, ડોણના જયા જયંત છેડાના ભાઇ. ભુજપુરના માતુશ્રી નાનબાઈ હંસરાજ ધરમશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : બીરેન શાહ, ૧૪૦૨, ઓએસીસ રોયલ, પાંચ પખાડી રોડ, થાણા-૬૦૪.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
