લક્ષ્મીદાસ સોતા માંડવીવાળા હાલ મુલુંડના પુત્ર જગદીશભાઇ (ઉં. વ ૭૧) તે ઉપાબેનના પતિ. ગં. સ્વ. રુક્ષ્મણીબેન રામજી લાલજી કારીયા ગામ ખોભડીવાળાના જમાઈ. સોમવાર, તા. ૧૩-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. તે કપિલ અને મેઘના (મોના)ના પિતા. તે કવિતા અને વિકાસભાઇના સસરા. તે સ્વ. રામજીભાઇ, ગં. સ્વ. પુષ્પાબેન દામજીભાઈ સોમૈયા, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ, સૌ. જયોતિબેન બિપીનભાઇ પલણના ભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૧૪-૧૦-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ ટોકીઝની પાછળ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા થાણા નિવાસી ગં. સ્વ. ચંદ્રિકાબેન પંચમતિયા (ઉં. વ. ૮૭) તે સ્વ. મોહનલાલ વીઠલદાસ પંચમતિયાના પત્ની. સ્વ. કાંતાબેન પદમનાભ સોમૈયાના પુત્રી. સ્વ. ગીતાબેન, હસમુખભાઇ, સ્વ.ભરતભાઇના બહેન. કેતનભાઇ, રૂપાબેનના માતુશ્રી. અ. સૌ. સીમા કેતન પંચમતિયા તથા જયંતભાઇ નાનજીના સાસુમા. મોનિકા મીતભાઈ મોદી, ધારા, મૌલિકભાઇ જટાણીયાના દાદીમા. તથા રૂચી જયંતભાઇ નાનજીના નાનીમા. તા. ૧૧-૧૦-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ત્રગડી (સંભવપુર)ના શાંતીલાલ મેઘજી ગોગરી (ઉં.વ. ૭૨) તા. ૧૧-૧૦-૨૫ના 1 દેહ પરિવર્તન કરેલ છે. હાંસબાઈ મેઘજીના પુત્ર કસ્તુરના પતિ. ચાર્મી, પાયલના પિતાશ્રી. નાગજી, હીરજી, બિદડાના ભાણબાઇ ભવાનજી, વનલતા રમણીક, નાની ખાખરના હંસાબેન વસંત, રામાણીયાના મંજુલા વશનજી, ગોધરાના રેખા ચુનીલાલના ભાઈ. ભુજપુરના દેમીબેન કરમશી લીલાધરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. કસ્તુર ગોગરી, સી-૬૦૨, કૈલાશ કોમ્પ્લેક્ષ, એલ. બી.એસ. રોડ, ભાંડુપ (વે).
ગામ કચ્છ મુંદ્રા હાલ ડોમ્બિવલી રમેશ ઇશ્વરલાલ પણીયા (ઉં. વ. ૬૮) તે સ્વ. સુશીલા ઈશ્વરલાલ પણીયાના પુત્ર. તે સ્વ. અશ્વિન, સ્વ. જયસિંહ, સ્વ. બીના, સ્વ. ધીરજના ભાઇ. અ. સૌ. સ્વ. રક્ષાના પતિ જય અને દીપના પિતા. શીતલના સસરા. સ્વ. તારાબેન વિનોદ પટેલના જમાઈ. તા. ૧૨-૧૦-૨૫ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
