કચ્છી લોહાણા – ગામ સાંધાણ, હાલ મુલુંડ સ્વ.પાર્વતીબેન ખીમજી કોટક (ઉ.વ.૮૦) તા.૪/૧૦/૨૫ના રોજ રામશરણ પામેલ છે. તે ખીમજી ઓધવજી કોટકના પત્ની. તે સ્વ.સેજબાઈ કરસનદાસ કાનજી ચંદેના દીકરી. તે સ્વ. નારાયણજી ઓધવજી કોટકના નાનાભાઈના પત્ની. તે સુભાષ અને જયશ્રીની માતા. સ્વ.કાશીબેન વેલજી જોબનપુત્રા, સ્વ.વિરજીભાઈ કરસનદાસ ચંદે, સ્વ.દયારામભાઈ કરસનદાસ ચંદે, સ્વ. ત્રિકમદાસ કરસનદાસ ચંદેના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ટીકર (રણ) નિવાસી હાલ મુંબઇ સ્વ. ચંદુલાલ વર્ધમાન મહેતાના સુપુત્ર હર્ષદભાઇના ધર્મપત્ની શકુંતલાબેન મહેતા (ઉં. વ. ૭૫) તા. ૫-૧૦-૨૫ રવિવારે દેહપરિવર્તન થયેલ છે. તે કિંજલના માતુશ્રી. અ. સૌ. જયાના સાસુજી. માઇશાના દાદી. સ્વ. રમણીકલાલ, સ્વ. સુરેશભાઇ તથા દીલીપભાઇ, જયશ્રીબહેન મહેતા, સ્વ. ઉર્મિલાબેન મહેતાના ભાભી. સ્વ. ભગવાનભાઇ ઝવેરીના સુપુત્રી. અનિલભાઇ, ચંદુભાઇ, સુલોચનાબેનના બેન. અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. હર્ષદ સી. મહેતા રૂમ નં. ૨૭૦૨ ભુલીવાર્ડ ૨, વાધવા, એલ.બી.એસ રોડ, ઘાટકોપર (વે.) મુંબઈ-૮૬.
મોટા કાંડાગરાના વિરચંદ ખીમજી નાગપાર છેડા (ઉં.વ.૭૯) તા.૪.૧૦.૨૫ના અવસાન પામેલ છે. હિરબાઈ ખીમજી નાગપારના પુત્ર. સ્વ.હેમકુંવરના પતિ. તરૂણા, લીના, કાજલ, રિતેશ (જય)ના પિતા. હિરજી, વેલબાઈ, પ્રેમજી, મધુરીના ભાઈ. નવિનાર સ્વ.લધ્ધીબાઈ વેલજી વોરાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિરચંદ છેડા, ૮, પ્રેમલ સો., આગરકર રોડ, ડોંબિવલી (ઈ).
કારાઘોઘાના દિનેશ શામજી સૈયા (ઉં.વ.૭૪) તા. ૪.૧૦.૨૫ના અવસાન પામ્યા છે. હીરબાઈ શામજી ઘેલાભાઈના સુપુત્ર. ચંચળબેનના પતિ. બીજલ, કિરણના પિતાશ્રી. મેઘજી, પ્રાણલાલ, મુલચંદ, બગડાના મણીબેન ઉમરશી લાલજી, દેશલપુરના ભાનુબેન વસનજી મોરારજીના ભાઈ. ગેલડાના પાનબાઈ મેઘજી કેશવજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. દિનેશ શામજી સૈયા : ૪, ગોકુલ, રાજાવાડી, ઘાટકોપર-ઈ.
મૂળગામ ઘેડ માધવપુર હાલ કાંદિવલી મહેન્દ્રભાઈ જુઠાલાલ માધવજી રૂપારેલિયા (ઉં. વ.૭૪) તે ૪/૧૦/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે હંસાબેન (રમાબેન)ના પતિ. સ્વ. વિનોદભાઈ, હસમુખભાઈ, શશીકાંતભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, હંસાબેન મનહરલાલ, સ્વ. શારદાબેન મહેન્દ્રભાઈ, ડૉ. દક્ષાબેન હરીશભાઈના ભાઈ. નિખિલ, જીજ્ઞેશ, કુમાર, મૌલીક, ભાવિન, અંકિત, હર્ષ, નીતુ, દિપાના કાકા, સ્વ. નરસિંહદાસ જાદવજી બથિયા મલાડના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬/૧૦/૨૫ના રોજ ૫ થી ૭ . લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ વી રોડ, કાંદિવલી વેસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
