સ્વ. છગનલાલ નારાયણજી ખટરીયા કચ્છ મસ્કાવાળા હાલ મુલુંડના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. ગોવિંદજી જાદવજી ખીયરા કચ્છ વરલીવાળાના દીકરી. કમલેશ છગનલાલ અને સંધ્યા કિશોર જોશીના માતુશ્રી. સ્વ. શીલા કમલેશ તથા કિશોર જોશીના સાસુમા. નિપૂણના દાદીમા. અંકિતાના દાદીસાસુ. તા. ૨૧-૯-૨૫ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૪-૯-૨૫ બુધવારના સાંજે ૫થી ૭. ઠે. સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ, બૈરાઓએ તે જ દિવસે આવી જવું, લૌકિક વ્યવહાર બંધ છે.
ધારી નિવાસી હાલ હિરાનંદાની પવઇ સમ્રતબેન કેશવલાલ ઠોસાણીના સુપુત્ર સ્વ. મયુરભાઇના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ.૮૦) તા. ૨૨-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે જતીન, આશાના માતુશ્રી. હિના અને રાજેશભાઇના સાસુ. પ્રવીણભાઇ, સ્વ. ડો. કિશોરભાઈ, સુરેશ, સ્વ.જશવંતીબેન, નીર્મળાબેન, જયોત્સનાબેન, અરુણાબેન, હંસાબેનનાં ભાભી. પિયર પક્ષે સ્વ. અંજવાણીબેન મોહનલાલ દેસાઇના સુપુત્રી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૯-૨૫ના ગુરુવાર ૪.૩૦થી ૬. ઠે. ભાનુશાલી વાડી, ત્રીજો માળે, તીલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ) ચક્ષુદાન કરેલ છે.
ડોણના તારાબેન (ભોઇમા) તલકશી ખીમજી ગોગરી (ઉ. વ. ૭૭) તા. ૨૧-૯-૨૫ના અવસાન પામેલ છે. કેસરબેન ખીમજી લખમશીના પુત્રવધૂ. સ્વ. તલકશીના પત્ની. સ્વ. ભુપેન્દ્ર, સ્વ. ખુશાલ, ગૌતમ, હીતેન, લીનાના માતુશ્રી. હીરબાઇ વસનજી દેવશીના સુપુત્રી, શાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ગૌતમ ગોગરી, એએ-૧૧૨, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).
ભુજપુરના વિક્રમ દામજી ભેદા (ઉ. વ. ૭૨) તા. ૨૧-૯-૨૫ના અવસાન પામ્યા છે. સાકરબેન દામજી ખીમજીના સુપુત્ર. જ્યોતીબેનના પતિ. કપીલ/નેહલના પિતા. ધીરેનભાઈ, શીલાબેન ધીરજ દામજી, ચંદ્રીકાબેન પંકજ પ્રેમજીના ભાઈ. બિદડાના નેણબાઈ જે.એમ. શાહના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિક્રમ ભેદા : ૪૦૩, મુક્તેશ્વર, સેક્ટર-૩, વાશી, નવી મુંબઈ-४००७०३.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
