બિદડા વીરા ફુરીયાના પુષ્પાબેન રવિલાલ (ઉં.વ. ૭૮) અવસાન પામ્યા છે. રવિલાલના ધર્મપત્ની. દેમીબાઈ/પાનબાઈ મુરજી દેવજીના પુત્રવધૂ. હરીશ, હર્ષાના મમ્મી. મેરાઉ ગાંગબાઈ મગનલાલ ખેરાજની પુત્રી. જયંતિ, કિશોર, નવાવાસ જયા પોપટલાલ, તુંબડી દમયંતી રવિલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીશ વીરા. ૫૦૧, ગણેશ ભુવન, ગવનપાડા, મુલુંડ (ઈ).
કચ્છ ગામ મુરૂ હાલે મુલુંડ અ.સો. પ્રફુલ્લાબેન ભરત કારિયાના સુપુત્ર કૌશિકભાઈ (ઉં.વ. ૩૬) તા. ૧૬-૯-૨૫ના રામશરણ પામેલ છે. તે કિંજલના પતિ, શ્રીશિવના પિતા. ગં.સ્વ. જયાલક્ષ્મી જીવરામ કારિયાના પૌત્ર મૃણાલીના જેઠ. રૂપિક, અક્ષય અવંતિકાબેન પ્રશાંતકુમાર ઠક્કરના મોટાભાઈ. ગં.સ્વ. નીતાબેન અશ્વિનભાઈ ભગદે (મથલવાળા)નાં જમાઈ. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૫ના ૫.૦૦થી ૭.૦૦. ઠે: કાલીદાસ ઓડિટોરિયમ હોલ, પરસોત્તમ ખેરાજ રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
નાની ખાખરના ધીરજલાલ કેશવજી દેડીયા (ઉં.વ. ૭૩) તા. ૧૫-૯-૨૫ના અવસાન પામેલ છે. કેસરબેન કેશવજીના પુત્ર. સ્વ. લતાના પતિ. મેહુલના પિતા. હેમલતા, સ્વ. તલકશી, તારા, સ્વ. પ્રભા, હરખચંદ, સ્વ. પ્રવિણના ભાઇ. નવીનાળના સોનબાઇ પ્રેમજી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. મેહુલ દેઢીયા, સેક્ટર-૨૮, પ્લોટ નં. ૨૧૯, રૂમ નંબર-૩, માતૃ પ્રેરણા કો. સોસાયટી, વાશી-४०२१०७.
મોખાના અ.સૌ. સુશીલાબેન (ઉં.વ. ૮૪) તા. ૧૬-૯-૨૫ના અવસાન પામેલ છે. દામજી ઉમરશી સતરાના ધર્મપત્ની માતુશ્રી કુંવરબાઇ ઉમરશી લાધાના પુત્રવધૂ. બારોઇના લક્ષ્મીબેન શીવજી દામજી કેનીયાના સુપુત્રી. હેમંત, નીલા (નેહા)ના માતુશ્રી. ધનજી, વસંત, પ્રવિણ, મો. ખાખર ચંચળબેન પ્રાણજીવન, પત્રી ભાનુ/દમયંતી રાઘવજી, બારોઇ ડો. કસ્તુર ડો. કલ્યાણજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. દામજી સતરા, રૂમ નં. ૧૨, હેમંત સોસાયટી, એમ.જી.રોડ, ઘાટકોપર
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
