મોટા સમઢીયાળાવાળા હાલ મુલુંડ સ્વ. કાન્તિલાલ ભૂરાલાલ શેઠના ધર્મપત્ની હીરાલક્ષ્મી તા. ૨૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે (ઉં. વ. ૯૫) તે સ્વ. કુમુદબેન, સ્વ. સ્નેહલભાઇ, રાજેશભાઇ, રંજનબેન મહેશકુમાર શાહ, પ્રતિમાબેન પરિમલભાઇ દેસાઇ, ભારતીબેન ભરતકુમાર શાહ તથા પૂર્ણિમાબેન હરેશકુમાર દફતરીના માતુશ્રી. માયાબેન તથા હીનાબેનના સાસુ. મિથુન, શ્રેણિક, રિદ્ધિ હર્ષકુમાર ગાંધી તથા પાર્થના દાદી. પરિજા, મોનિકા, ધ્વનીના દાદીસાસુ. રિયાન, ઇશાના પરદાદી. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨-૯-૨ ૫ના ઓબેરોય અનિગ્મા કલબ હાઉસ, પાંચમે માળે, એલ.બી.એસ, રોડ, મુલુંડ (વે).
અ.સૌ. ત્રિવેણીબેન પલણ (ઉં. વ.૬૮) તે સ્વ. સ્વામણીબાઈ રવિલાલ ગોવિંદ જી પલણનાં કચ્છ ઢોરીવાલા હાલે મુલુંડ, જયેષ્ઠ પુત્રવધુ, તે રમેશભાઈના ધર્મપત્ની, સ્વ. રાધાબાઈ ભાણજી મુળજી રૂપારેલ કચ્છ ગામ સંગડ હાલે મુલુંડવાલાનાં સુપુત્રી અ.સૌ. જ્યોતિ રાજેશકુમાર, અ.સૌ. કવિતા મેહુલકુમાર, જયેશ, દેવેન્દ્રના માતૃશ્રી, ગં.સ્વ. કાંતાબેન મહેશકુમાર, હરીશભાઈ, અ.સૌ. રસિલાબેન અરવિંદકુમાર, સ્વ. અ.સૌ. ભારતીબેનના ભાભી, અ.સૌ. સ્મૃતિ, અ.સૌ. હેતાના સાસુજી. રવિવાર તા. ૩૧-૮-૨૫ના મુલુંડ રામશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨જી સપ્ટેમ્બર ૨૦૨૫ મંગળવારના ૫:૩૦ થી ૭. સારશ્વતવાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન લખતર નિવાસી હાલ ભાયંદર સ્વ. ચીમનલાલ મણીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદુબેન શાહ (ઉ. વ. ૮૧) તે પ્રકાશભાઇ, મેહુલભાઇના માતુશ્રી. અવનીબેનના સાસુ. ભીમજીભાઇ ખંધારની સુપુત્રી. તે સ્વ. રજનીબેન રસીકલાલ, સ્વ. લલિતાબેન રમણીકલાલના દેરાણી. ગં. સ્વ. વિદ્યાબેન ન્યાલચંદ કામાણીના ભાભી. રવિવાર તા. ૩૧-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે.
છસરાના લાલજી ગાંગજી ફુરિયા (ઉ. વ. ૯૦) તા. ૩૦/૮ના અરિહંતશરણ પામ્યા છે. જેતબાઈ ગાંગજીના પુત્ર. કસ્તુરબેનના પતિ. પ્રફુલ્લ, નિતીન, નીનાના પિતા. ડો. અમૃત, વસંત, નવિન, કેસર (કલ્પના) જેઠાલાલ, નિર્મળા (નીલમ) પ્રવિણના ભાઈ. કુંદરોડીના નાનબાઈ/વેલબાઈ ડુંગરશી હંસરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. લાલજી ગાંગજી : ૧૫, મહાવીર કુંજ, ગરોડીયા નગર, ઘાટકોપર-ઈ. મું-૭૭.
કચ્છી વિશા ઓશવાળ જૈન લાકડીયાના વિશાલ અતુલ હીરજી શાહ (ઉં. વ. ૩૯) તા. ૩૧-૦૮-૨૫ના અરિહંત શરણ પામેલ છે. ગીતાબેન અતુલ શાહના પુત્ર. વિરક્તાના પતિ. પાર્શ્વના પિતાશ્રી. રીતેશ, શ્વેતાના ભાઇ. ઘાટકોપરના બીનાબેન સંજયભાઇ દોશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: અતુલ શાહ, ૧૪૧/એ, ૮૦૩, ગુરૂકૃપા ગગાવ, વલ્લભભાગ લેન, સાંઇબાબા મંદિરની પાસે, ઘાટકોપર (ઇ.).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
